Prem No Rumal MP3 Song Download by Gopal Bharwad, Tejal Thakor - Pagalworld.love

Prem No Rumal by Gopal Bharwad, Tejal Thakor - MP3 Song Pagalworld.love
Track Name Prem No Rumal
Artist Gopal Bharwad, Tejal Thakor
Album Name Prem No Rumal
Release 2025-01-22
Duration 06:01
Artists Gopal Bharwad, Tejal Thakor
Music Vishal Vagheshwari
Label Studio Saraswati
Starring Song Karan Rajveer, Sudha Tripathi
Year 2025
Language Gujarati

Watch Official Video: Prem No Rumal | Gopal Bharwad | Tejal Thakor | New Love 💕Song 2025 | 4K VIDEO | @StudioSaraswati - Pagalworld.love

Video Description

Full Song also Available for Downloading & Streaming online:-
♫ Insta : https://tinyurl.com/24esmo7p
♫ Gaana : https://tinyurl.com/23722cek
♫ JioSaavn : https://tinyurl.com/286jjcp3
♫ Spotify : https://tinyurl.com/24lurkh5
♫ Amazon Music : https://tinyurl.com/2c7q57ob
♫ Youtube Music : https://tinyurl.com/2c94hj6p
♫ itunes : https://tinyurl.com/23g8zptp
♫ Apple Music : https://tinyurl.com/23g8zptp

Produce & Present By STUDIO SARASWATI - Junagadh.
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA

આપે અમારી ચેનલ @StudioSaraswati @studiosaraswatiofficialchannel @saraswatilive1008 @studiosaraswatimovies & @StudioSaraswatiBhaktiSur સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો

Song :- PREM NO RUMAL
Singer :- GOPAL BHARWAD - TEJAL THAKOR
Lyrics :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESHWARI
Director Concept : PRANAV JETHVA JP
D O P : CHIRAG KACHHARIYA
Editor : AASHU HIR
Artist : KARAN RAJVEER, SUDHA TRIPATHI
Project By : SHAINA SABHARWAL
Production : RAJESH
Spot : AKSHAY
Makeup Hair : SAGAR PATEL
Poster Design : RAJ CHAROLIYA
Sp Thanks : INDARBHAI GAMARA - VIJAYSINH GOL
Music Label & Copyright Owner :- @StudioSaraswati
Media Partner : RDC MEDIA PVT LTD

Gujarati Lyrics : પ્રેમનો રૂમાલ

M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે (૨)
હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે..
F- હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે (૨)
હે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
F- હે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..

મ્યૂઝિક
========
F- હે..સોળ વરસનું જોબનીયું..
હવે જીરવ્યું નાં જીરવાતું (૨)
M- હે..હરતા ફરતા નાં કરીએ..
ગોરી મનમાં રાખો વાતું (૨)
F- શું કરું નેણલે નાં આવે નીંદરડી
M- રાખો લગામ થોડી પ્યારા પાતલડી
F-હે..મનનાંમાળે ટહુકો મીઠો કરતો જાજે રે (૨)
હે ..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..

મ્યૂઝિક
========
M- હે..વાડીના વડલે રેશમનો..
હીંચકો બંધાવું (૨)
F- ઈ વડલા ડાળે સાયબા તારી..
ઢેલડી થઈ આવું (૨)
M- કંસનશી કાય તારો લાખેણો લટકો
F- ઘેલુ લગાડે તારી આંખ્યું નો મટકો
M- હે..પાલવડામાં પ્રીતના મોતી બાંધી લેજે રે (૨)
હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે..
F- હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે
હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
F- હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..
M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે..
F- હો ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે..



#valatarivenunasur #song #gujarati #gopalbharvad #gopalbharwad #trending #love #lovesong #lovesong #newsong #dil #tejalthakor #duet #duetlovesongs #prem #gujratilovesong #newsong #gujaratimusic #youtube #krishna #jashvantgangani #vishalvagheswari #studiosaraswati

Facebook Page : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook Page : https://www.facebook.com/Studiosaraswatimovies?mibextid=LQQJ4d


વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
https://www.facebook.com/OfficialStudioSaraswati

Follow Us Studio Saraswati Accountv
Facebook : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook : https://www.facebook.com/manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Youtube :- https://bit.ly/3eqeKIF

Video Tags

studio saraswati,RDC Gujarati,gujarati new song,Gopal Bharwad,gopal bharwad new song,gopal bharwad na geet,gopal bharwad song,latest gujarati song,gopal bharwad na song,Trending Song,gujarati love song,Tejal Thakor,Gopal Bharwad Tejal Thakor,tejal thakor new song,tejal thakor song,gujarati geet,new song,Prem No Rumal,પ્રેમ નો રૂમાલ,Gopal Bharwad Song 2025,Gujarati Song 2025,Gujarati New Song 2025,Love Song 2025,Gujarati Love Song 2025

Download and enjoy **Prem No Rumal**, a popular Gujarati MP3 song from the hit album **Prem No Rumal**, masterfully sung by **Gopal Bharwad, Tejal Thakor** alongside **Gopal Bharwad, Tejal Thakor**. This track was officially released in **2025-01-22**, with a full duration of **06:01**. The captivating music is composed by **Vishal Vagheshwari** and brought to you by the music label **Studio Saraswati**. Find this and more **free MP3 songs** in high-quality formats on **Pagalworld.love**, your ultimate source for the **latest Bollywood, IndiPop, and Regional Indian music**. We offer high-quality downloads up to **320kbps** for an uncompromised listening experience. Listen to the freshest releases and timeless classics, including all hits from Pagalworld New 2025.

Prem No Rumal Lyrics (English) - Pagalworld.love

PREM NO RUMAL LYRICS IN GUJARATI: પ્રેમ નો રૂમાલ, The song is sung by Gopal Bharwad and Tejal Thakor and released by Studio Saraswati Official label. "PREM NO RUMAL" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this song is picturised on Karan Rajveer and Sudha Tripathi.
હે પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે
હો પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે
હે બદલા માં તું દલડું તારુ દેતી જાજે રે
હે બદલા માં તું દલડું તારુ દેતી જાજે રે
હે પ્રીત નો કસુમ્બો અલ્યા કરતો જાજે રે
કે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે
હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે
હે પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે
હે પ્રીત નો કસુમ્બો અલ્યા કરતો જાજે રે
હે 16 વર્ષ નુ જોબનિયુ હવે જીરવ્યું ના જીરવાતું
હે હરતા ફરતા ના કરીયે ગોરી મન માં રાખો વાતુ
કે સુ કરું નૈન લે ના આવે નિંદલડી
રાખો લગામ થોડી પ્યારા પાટલડી
હે મન ના માને ટહુકો મીઠો કરતો જાજે રે
કે મન ના માને ટહુકો મીઠો કરતા જાજે રે
કે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે
હો પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે
હે વાડી ના વડલે રેશમ નો હિચકો બંધાવું
હો વડલા ડાળે સાયબા તારી ઢેલડી થઈ આવુ
હે કંચન સી કાય તારો લાખે નો લટકો
ઘેલુ લગાડે તારી આંખ્યુ નો મટકો
હે પાલવડા માં પ્રીત ના મોતી બાંધી લેજે રે
હે પાલવડા માં પ્રીત ના મોતી બાંધી લેજે રે
હે બદલા માં તું દલડું તારુ દેતી જાજે રે
હે પ્રીત નો કસુમ્બો અલ્યા કરતો જાજે રે
હો ગોરી પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે
Hey prem no rumal maro leti jaje re
Ho prem no rumal maro leti jaje re
Hey badla ma tu daldu taru deti jaje re
Hey badla ma tu daldu taru deti jaje re
Hey preet no kasumbo alya karto jaje re
Ke kyare avish jaanu laine keto jaje re
Hey kyare avish jaanu laine keto jaje re
Hey prem no rumal maro leti jaje re
Hey preet no kasumbo alya karto jaje re
Hey 16 varsh nu jobaniyu have jirvyu na jirvatu
Hey harta farta na kariye gori mann ma rakho vatu
Ke su karu nain le na aave nindladi
Rakho lagam thodi pyara pataldi
Hey mann na mane tahuko mitho karto jaje re
Ke mann na mane tahuko mitho karto jaje re
Ke kyare avish jaanu laine keto jaje re
Ho prem no rumal maro leti jaje re
Hey vadi na vadale resham no hichko bandhavu
Ho vadla dale sayba tari dheldi thai aavu
Hey kanchan si kaay taro lakhe no latko
Ghelu lagade tari aankhyu no matko
Hey palavda ma preet na moti bandhi leje re
Hey palavda ma preet na moti bandhi leje re
Hey badla ma tu daldu taru deti jaje re
Hey preet no kasumbo alya karto jaje re
Ho gori prem no rumal maro leti jaje re
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Genre(s): Love


About Pagalworld.love: Your Go-To for Free MP3 Music Downloads

**Pagalworld.love** is your ultimate destination for **free MP3 song downloads** across a wide variety of genres. From the **latest Bollywood movie songs** to timeless **old Hindi classics**, **Ghazals**, and trending **DJ remixes**, we offer a comprehensive music library. Discover popular categories like **Wedding Songs, Birthday Songs, Holi Songs, Patriotic Songs, romantic melodies, sad songs, dance party anthems, Lori songs, and soulful Qawwali**.

We pride ourselves on providing **high-quality MP3s** in multiple formats, including **320kbps, 192kbps, 128kbps, and 64kbps**, ensuring an optimal listening experience. Beyond songs, you can also **download Top Ringtones and Bollywood Ringtones**, and explore the hottest trending music videos. **Pagalworld.love** is recognized as the **best website for free ringtone downloads** and your premier source for a vast **Bollywood MP3 music collection**.

Experience the joy of **uninterrupted music downloads** and discover new favorites daily. We are a reliable **Pagalworld alternative**, offering all the hits from **Pagalworld New 2025** and beyond. Share your favorite tunes and help us grow our community of music lovers. At **Pagalworld.love**, we are dedicated to being the **best site to download songs** and stream free music, for the pure love of music!