Track Name | Hothal |
---|---|
Artist | Mahesh Vanzara |
Album Name | Hothal |
Release | 2025-09-15 |
Duration | 06:55 |
Artists | Mahesh Vanzara, Savan Bharwad |
Music | Vishnu Mundhva, Shashi Kapadiya |
Label | S.S.Digital |
Year | 2025 |
Language | Gujarati |
PRODUCER : VISHNU MUNDHVA...8000002290
————————————————————————————
LION NEVER DIES ALWAYS IN OUR HEART
❤️ MISS YOU MONTY 👑MUNDHVA❤️
Full Song also Available for Downloading & Streaming online:-
⭐️ Song : Hothal હોથલ
⭐️ Singer :Mahesh Vanzara & Savan bharwad
⭐️ SPECIAL TOUCH :-Vishnu Mundhva
⭐️ Music :Shashi Kapadiya
⭐️ LYRICS: Kandhal Odedara - Vishnu Bharwad -Lalji Bharwad
⭐️ Artist_Mahesh Vanjara,Geet Thakkar, Savan Bharwad
⭐️ Co_Arist_Sanjay Raval,Amit Raval
⭐️ Director_Concept :- Faruk Gayakwad
⭐️DOP :-Sehzad Mnasuri (Tipu)
⭐️Makeup_:-Kinjal Raval
⭐️ Dhron :-Mahesh Parajapati
⭐️Edit_Naresh Rajput
⭐️ Production :-Sanjay Raval,Amit Prajapati,Mahesh Prajapati
⭐️ Spe_Thanks_Banas Hospital (Danta)
⭐️ DESIGN: AMAN AGOLA
⭐️ Label :S. S. Digital
⭐️ management
Mahesh Lakdiya
Lyrics Of this Song :
હે..આંખે માંરે વરહે જોને આસુંડાની ધાર..
આવી જા ને હોથલ મારી દલ કરે પોકાર
કે..વિહરે ના વિહરાય એવો તમારો રે પ્યાર
કેમ મનાવું મનડા ને મન માનવા ના તૈયાર
હે..હોથલ મારી હોત તો ....
હોથલ મારી હોત તો..ના હોત હેત ના ઉઝરડા
મીઠડાં લેનારી વઇ ગઈ ને બળે એના કાળજડા
હાં એની આવે રે યાદ
ક્યાં કરું ફરિયાદ
મારૂ મનડું મુંજાય
જીવ થયો છે બાદ.
જિંદગી બરબાદ
કૉની હારે લેવા વાદ..
એહે....
જીવ મારો જતો રયો વધ્યા રે ખાલી મારા ખોડિયા
હા ગોરલ તારી હોત તો ના હોત આખે તારે આંહુડા..
ભર બપોરે થઈ ગઇ મારે કાળી અંધારી રાત
મઝધારે પડ છાયે કેવો છોડ્યો રે સંગાથ
આવી પ્રીત જોઈને કેમ વિધાતા હાલ્યા તારા હાથ
આ હંસલાને એની હંસલી કેરો છુટ્યો જો સંગાથ
રૂઠ્યો મારો રે નાથ
તારો છુટયો રે સાથ
ખાલી રહયો મારો હાથ..
છુટ્યો રે સાથ રહી અધુરી વાત
બની છેલ્લી મુલાકાત
હે...એ.. છીનવ્યુ રતન ને સૂના રે કર્યા મારાં આંગણા
હે..
કિયા રે જનમના ઓ વિધાતા પુરા કર્યા માંગણાં.
લીલુડા ઉપવનમાં મારે પથરાય ગઇ રેત
હવે કોણ લડાવશે લાડ ને કોણ કરશે તારા જેવા હેત
ઉંબરે તારો પગ પડે તારો ઓવારણા એ લેત
તું માંગત જો ને જીવ તો હૉથલ તરી જીવરે ધરી દેત..
રોમ થયો નારાજ મારી રાખી ના રાજ હવે જીવવું કોની કાજ
તને લાગે સે હાય આ તારો કેવો રે ન્યાય કર્યો કુદરતે અન્યાય
હોથલ એની વઈ ગઈ ને વિખુટા પડ્યા ભવના ભેરુડા
હા... અમર તારો પ્રેમ રે જોઈને આંખે મારે આહુડા
______________________________
* અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
* Do not forget to Like, Comment, Share and Subscribe toS S DIGITAL Youtube Channel * Keep In Touch :*
Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You. *
Disclaimer : Videos and others Content on the channel consist copyright of owner, no one is allowed to do a copy, editing or any kind of changes in original videos, or not allowed to re-upload without permission on any social media platform. " Do Subscribe, Like And Share " * અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા competed by Vishnu Munhdva
**Pagalworld.love** is your ultimate destination for **free MP3 song downloads** across a wide variety of genres. From the **latest Bollywood movie songs** to timeless **old Hindi classics**, **Ghazals**, and trending **DJ remixes**, we offer a comprehensive music library. Discover popular categories like **Wedding Songs, Birthday Songs, Holi Songs, Patriotic Songs, romantic melodies, sad songs, dance party anthems, Lori songs, and soulful Qawwali**.
We pride ourselves on providing **high-quality MP3s** in multiple formats, including **320kbps, 192kbps, 128kbps, and 64kbps**, ensuring an optimal listening experience. Beyond songs, you can also **download Top Ringtones and Bollywood Ringtones**, and explore the hottest trending music videos. **Pagalworld.love** is recognized as the **best website for free ringtone downloads** and your premier source for a vast **Bollywood MP3 music collection**.
Experience the joy of **uninterrupted music downloads** and discover new favorites daily. We are a reliable **Pagalworld alternative**, offering all the hits from **Pagalworld New 2025** and beyond. Share your favorite tunes and help us grow our community of music lovers. At **Pagalworld.love**, we are dedicated to being the **best site to download songs** and stream free music, for the pure love of music!