Matlab Ni Chahat MP3 Song Download by Rakesh Barot - Pagalworld.love

Matlab Ni Chahat by Rakesh Barot - MP3 Song Pagalworld.love
Track Name Matlab Ni Chahat
Artist Rakesh Barot
Album Name Matlab Ni Chahat
Release 2024-11-25
Duration 06:15
Music Rakesh Barot, Mehul Barot
Label SaReGaMA India Ltd
Starring Song Rakesh barot. Neha suthar. Krish
Year 2024
Language Gujarati

Watch Official Video: Matlab Ni Chahat - Pagalworld.love

Video not available for this track on Pagalworld.love.

Download and enjoy **Matlab Ni Chahat**, a popular Gujarati MP3 song from the hit album **Matlab Ni Chahat**, masterfully sung by **Rakesh Barot** alongside ****. This track was officially released in **2024-11-25**, with a full duration of **06:15**. The captivating music is composed by **Rakesh Barot, Mehul Barot** and brought to you by the music label **SaReGaMA India Ltd**. Find this and more **free MP3 songs** in high-quality formats on **Pagalworld.love**, your ultimate source for the **latest Bollywood, IndiPop, and Regional Indian music**. We offer high-quality downloads up to **320kbps** for an uncompromised listening experience. Listen to the freshest releases and timeless classics, including all hits from Pagalworld New 2025.

Matlab Ni Chahat Lyrics (English) - Pagalworld.love

MATLAB NI CHAHAT LYRICS IN GUJARATI: Matlab Ni Chahat (મતલબ ની ચાહત) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Rakesh Barot and Mehul Barot , with lyrics written by Jigar Jesangpura and Janak Jesanpura . The music video of the song features Rakesh barot. Neha suthar. Krish .
ઓ ના આયો ભલીવાર તારી મતલબ ની ચાહત મા
ઓ ના આયો ભલીવાર તારી મતલબ ની ચાહત મા
ના આયો ભલીવાર તારી મતલબ ની ચાહત મા
બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા
ઓ તમને મળ્યો મોટો રસ્તો અમને રાખ્યા તમે વાટ મા
મળ્યો મોટો રસ્તો અમને રાખ્યા તમે વાટ મા
બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા
હાથ બીજા ના હાથમાં ને બગિચા ની મોજ
ચૂપ ચાપ હું જોયે જ્યો એને બોલ્યો ના હુ કોય
બોલ્યો ના હુ કોય
ઓ રીલ્સ બનાવે ફોટા પાડે એ તો રે આઈફોન મા
મેઠી મેઠી વાતો કરે એતો એના કોન માં
આયા આશુ મારી આંખ માં એને જોઈ બીજા ની સાથ મા
બળે છે મારો આત્મા એને જોઈ બીજા ની સાથ મા
ઓ આંધળો પ્રેમ કરી અમે આંધળા થઈ ગયા
પાટા બાંધી આંખે મારી પારકા ના થઇ ગયા
ઓ મારી હોમે પડયા મારા મન ના મોનેલા
બળતો મને મેલી એને બીજા ને ઠારેલા
ઓ એના ખોળા મા બીજા નું માથું ઓઢણી થી વાયરો નાખે
આવું બધું જોયું ના જોવાય મારી આંખે
જોવાય મારી આંખે
મને કેતી તારા પ્રેમ નો તોલ ના થાય લાખ મા
એને આજે રોળી નાખ્યો પ્રેમ મારા રાખ માં
બળે છે મારો આત્મા એને જોઈ બીજા ની સાથ મા
આયા આશુ મારી આંખ માં એને જોઈ બીજા ની સાથ મા
વાતો એવી કરતી એક તું મારા જીવન મા
હવે રોમ મારો જોણે મારા જેવા કેટલા દિલ મા
લૂંટાઈ ગયો પ્રેમ મારો મોહ્હબત ની મેહફીલ માં
હવે સોને મઢી ને આવો તોય ના જોવો મારા દિલ મા
ઓ ગોડો પ્રેમ કર્યો એટલે આવી દશા થઈ
તને ભૂલવા માટે નશા ની આદત પડી ગઈ
મને જીવ જીવ કહેનારા બદલાઈ ગયા રાત મા
જીવ જીવ કહેનારા બદલાઈ ગયા રાત મા
બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા
બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા
બળે છે મારો આત્મા તને જોઈ બીજા ની સાથ મા
આયા આશુ મારી આંખ માં તને જોઈ બીજા ની સાથ મા
Ao na ayo bhalivar tari matlab ni chahat ma
Ao na ayo bhalivar tari matlab ni chahat ma
Na ayo bhalivar tari matlab ni chahat ma
Bale chhe maro atma tane joi bija ni sath ma
Ao tamne malyo moto rasto amne rakhya tame vat ma
Malyo moto rasto amne rakhya tame vat ma
Bale chhe maro aatma tane joi bija ni sath ma
Hath bija na hath ma ne bagicha ni moj
Chup chap hu joye jyo aene bolyo na hu koy
Bolyo na hu koy
Ao reels banave phota pade aeto re iphone ma
Methi methi vato kare aeto aena konma
Aaya aasu mari ankh ma aene joi bija ni sath ma
Bale chhe maro aatma aene joi bija ni sath ma
Ao andhdo prem kari ame andhda thai gaya
Pata bandhi ankhe mari parka na thai gaya
Ao mari home padya mara man na monela
Balto mane meli aene bija ne tharela
Ae aena khola ma bija nu mathu odhani thi vayro nakhe
Aavu badhu joyu na jovay mari ankhe
Jovay mari ankhe
Mane keti tara prem no tol na thay lakh ma
Aene aje roli nakhyo prem mara rakh ma
Bale chhe maro aatma aene joi bija ni sath ma
Aaya aasu mari ankh ma aene joi bija ni sath ma
Vato aevi karti aek tu mara jivan ma
Have rom maro jone mara jeva ketla dil ma
Luntai gayo prem maro mahobbat ni mahefil ma
Have sone madhi ne avo toye na jovo mara dil ma
Ao godo prem karyo aetle avi dasha thai
Tane bhulva mate nasha ni aadat padi gai
Mane jiv jiv kahenara badlai gaya rat ma
Jiv jiv kahenara badlai gaya rat ma
Bale chhe maro atma tane joi bija ni sath ma
Bale chhe maro atma tane joi bija ni sath ma
Bale chhe maro atma tane joi bija ni sath ma
Aaya asu mari ankh ma tane joi bija ni sath ma
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Genre(s): Bewafa (બેવફા)


About Pagalworld.love: Your Go-To for Free MP3 Music Downloads

**Pagalworld.love** is your ultimate destination for **free MP3 song downloads** across a wide variety of genres. From the **latest Bollywood movie songs** to timeless **old Hindi classics**, **Ghazals**, and trending **DJ remixes**, we offer a comprehensive music library. Discover popular categories like **Wedding Songs, Birthday Songs, Holi Songs, Patriotic Songs, romantic melodies, sad songs, dance party anthems, Lori songs, and soulful Qawwali**.

We pride ourselves on providing **high-quality MP3s** in multiple formats, including **320kbps, 192kbps, 128kbps, and 64kbps**, ensuring an optimal listening experience. Beyond songs, you can also **download Top Ringtones and Bollywood Ringtones**, and explore the hottest trending music videos. **Pagalworld.love** is recognized as the **best website for free ringtone downloads** and your premier source for a vast **Bollywood MP3 music collection**.

Experience the joy of **uninterrupted music downloads** and discover new favorites daily. We are a reliable **Pagalworld alternative**, offering all the hits from **Pagalworld New 2025** and beyond. Share your favorite tunes and help us grow our community of music lovers. At **Pagalworld.love**, we are dedicated to being the **best site to download songs** and stream free music, for the pure love of music!