Track Name | Sasu Na Pade Kanuda Na Dade |
---|---|
Artist | Rakesh Barot, Kinjal Rabari |
Album Name | Sasu Na Pade Kanuda Na Dade |
Release | 2022-08-03 |
Duration | 05:02 |
Music | Rakesh Barot, Kinjal Rabari, Mayur Nadiya |
Label | Saregama |
Starring | Song Rakesh Barot, Chaya Thakor |
Year | 2022 |
Language | Gujarati |
@SaregamaGujarati તમને રાકેશ બારોટનું નવું ગુજરાતી ગીત રજૂ કરે છે તે બતાવે છે કે જ્યારે તમે કોઈની સાથે વસ્તુઓને વધુ સારી બનાવવા માંગો છો, ત્યારે તમે ઈચ્છો છો કે વસ્તુઓ ઝડપથી થાય.
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana https://bit.ly/3OVI06c
JioSaavn https://bit.ly/3zo1TNI
Spotify https://spoti.fi/3BTW2Tp
Resso https://m.resso.com/ZSRjC9vk7/
Wynk https://wynk.in/u/4E1joKeOt
Jalso https://bit.ly/3vEILdd
Hungama https://bit.ly/3vBr91L
Amazon Music https://amzn.to/3Jo51hf
Apple https://apple.co/3BJwlEL
YouTube Music https://bit.ly/3vBca8l
Credits:
Singer: Rakesh Barot, Kinjal Rabari
Artist: Rakesh Barot, Chhaya Thakor
Producer: Red Velvet Cinema
Concept & Director: Vishnu Thakor Adalaj
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Manu Rabari
Music: Mayur Nadiya
Camera: Montu Rajput
Editing: Montu Rajput
Co Artist: Bharat Chaudhary, Bhavana Nai, Radhika, Yamini, Urmi, Sapna
Makeup & Hair: Hashmukh Limbachiya
Costume : Harshil
Production: Kirtan Barot
Spotboy: Amar Panchal, Shailesh
Light: Kalpesh Jadav, Mehul
Lyrics:
શું કોમ તુંતો રે સે ચડી ચડી...(2)
કેમ ખૂણે ઉભી રોવે ખડી ખડી
ઘર માં મારી હાહુ સરકે પડી
વાતે વાતે અકડે ઘડી ઘડી
જોવા વસ્તી ને લોક હઉ આયા
મારા ઘર માં ખેલ શું મંડાયા
પિયર જવા ને ના મને પાડે
એમાં વળી આ કોનૂડા ના દાડે
એ વાહ ની આખી વસ્તી જોવા ચડી
એ વાહ ની બધી વસ્તી જોવા ચડી
શું કરું પણ હાહુ સરખે પડી
શું કોમ તુંતો રે સે ચડી ચડી
ઘરમાં મારી હાહુ સરખે પડી
હે સવારે વેલી ઉઠી પોણીડા ભરાવે
છાણ પૂછ ને વાછરડા ધોવડાવે
હો મા ની ઉમર છે તો કોમ માથે આવે
એમાં તો તું શું રોતડા રે રોવે
હો માં ને દીકરી બે ખાટલે ચડી ખાવે
તોપાટીયા બધા મને એ કરાવે
તમારા બેને બસ ખોટી પડી ગઈ છે
તારા મગજ માં કોક વાત ફિટ થઇ છે
એ નક્કી ગોંડી કોક ના વાદે ચડી
એ નક્કી તૂતો કોક ના વાદે ચડી
શું કરું પણ હાહુ સરખે પડી
શું કોમ તુંતો રે સે ચડી ચડી
ઘરમાં મારી હાહુ સરખે પડી
હો ભા નું ભાત લઇ જવાનું મારે વાડીયે
તમે તો હોવ સો તમારી નોકરીએ
હો પાકા આ પોન કાલે ખરી રે જવાના
નહિ હોય એ ત્યારે યાદ આવવાના
એ સમજુ છું એટલે તો કોઈ નથી કેતી
તમારી આગળ આ વરાળ બધી કાઢતી
જવું હોય તો જા તને નથી રોકી કોઈ એ
હાલ તને મેકવા આવું તારે મૈયરીએ
જવાની નથી કદીયે મેં ના પાડી...(2)
શું કરું પણ હાહુ સરખે પડી
શું કોમ તુંતો રે સે ચડી ચડી
ઘરમાં મારી હાહુ સરખે પડી
(English)
Shu Kom Tu To Re Se Chadi Chadi…(2)
Kem Khune Ubhi Rove Khadi Khadi
Ghar Ma Mari Hahu Sarke Padi
Vate Vate Atake Ghadi Ghadi
Jova Vasti Ne Kok Hau Aaya
Mara Ghar Ma Khel Shu Mandaya
Piyar Java Ne Na Mane Paade
Ema Vali Aa Konuda Na Daade
E Vaah Ni Aakhi Vasti Jova Chadi
E Vaah Ni Badhi Vasti Jova Chadi
Shu Karu Pan Hahu Sarkhe Chadi
Shu Kom Tu To Re Se Chadi Chadi
Ghar Ma Mari Hahu Sarke Padi
He Savare Veli Uthi Ponida Bharave
Chan Puch Ne Vacharada Dhovadave
Ho Ma Ni Umar Che To Kom Mathe Aave
Ema To Tu Shu Rotada Re Rove
Ho Ma Ne Dikari Be Khatale Chadi Khave
Topatiya Badha Mane E Karave
Tamara Bene Bas Khoti Padi Gai Che
Tara Magaj Ma Kok Vaat Fit Thai Che
E Nakki Gondi Kok Na Vaade Chadi
E Nakki Tu To Kok Na Vaade Chadi
Shu Karu Pan Hahu Sarkhe Chadi
Shu Kom Tu To Re Se Chadi Chadi
Ghar Ma Mari Hahu Sarke Padi
Ho Bha Nu Bhaat Lai Javanu Mare Vaadiye
Tame To Hov So Tamari Nokariye
Ho Paka Aa Pon Kale Khari Re Javana
Nahi Hoy E Tyare Yaad Aavavana
E Samju Chu Etle To Koi Nathi Kaheti
Tamari Aagal Aa Varal Badhi Kadhati
Javu Hoy To Jaa Tane Nathi Roki Koiye
Haal Tane Mekva Aavu Tare Maiyariye
Javani Nathi Kadiye Me Naa Padi…(2)
Shu Karu Pan Hahu Sarkhe Chadi
Shu Kom Tu To Re Se Chadi Chadi
Ghar Ma Mari Hahu Sarke Padi
#SasuNaPadeKanudaNaDade
#rakeshbarot
#kinjalrabari
#gujaratigeet
#saregamagujarati
#newgujaratisong
#gujaratisong2022
#gujaratistatus
#gujaratigeet
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
http://www.youtube.com/saregamagujarati
Follow us on -
Facebook: http://www.facebook.com/Saregama
Twitter: https://twitter.com/saregamaglobal
**Pagalworld.love** is your ultimate destination for **free MP3 song downloads** across a wide variety of genres. From the **latest Bollywood movie songs** to timeless **old Hindi classics**, **Ghazals**, and trending **DJ remixes**, we offer a comprehensive music library. Discover popular categories like **Wedding Songs, Birthday Songs, Holi Songs, Patriotic Songs, romantic melodies, sad songs, dance party anthems, Lori songs, and soulful Qawwali**.
We pride ourselves on providing **high-quality MP3s** in multiple formats, including **320kbps, 192kbps, 128kbps, and 64kbps**, ensuring an optimal listening experience. Beyond songs, you can also **download Top Ringtones and Bollywood Ringtones**, and explore the hottest trending music videos. **Pagalworld.love** is recognized as the **best website for free ringtone downloads** and your premier source for a vast **Bollywood MP3 music collection**.
Experience the joy of **uninterrupted music downloads** and discover new favorites daily. We are a reliable **Pagalworld alternative**, offering all the hits from **Pagalworld New 2025** and beyond. Share your favorite tunes and help us grow our community of music lovers. At **Pagalworld.love**, we are dedicated to being the **best site to download songs** and stream free music, for the pure love of music!